રાજકોટ
News of Thursday, 30th June 2022

ગાંધીનગરમાં નાયબ નિયામક તરીકે ચાર્જ સંભાળતા આર. એસ. ઉપાધ્યાય

જુનાગઢ : જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયને બઢતી સાથે નાયબ નિયામક (૧૦ + ર)  કમિશનર શાળાઓની કચેરી ખાતે નિમણુક થતા આજે તેઓએ ગાંધીનગર ખાતે વિધીવત ચાર્જ સંભાળ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : વિનુ જોષી જુનાગઢ)

(3:27 pm IST)