રાજકોટ
News of Saturday, 29th January 2022

રાજકોટ માં ઈન્સ્ટાગ્રામમાં મુકવામાં આવેલી એક ધાર્મિક પોસ્ટને મામલે પોલીસે તપાસ હાથ ધરી, પોલીસ દ્વારા સમાજના આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી, ડીસીપી ઝોન-1, પ્રવિણકુમાર મીણા એ આપી વિગતો.

(5:49 pm IST)