રાજકોટ
News of Saturday, 29th January 2022

ઈન્સ્ટાગ્રામમાં મુકવામાં આવેલી એક ધાર્મિક પોસ્ટને કારણે વિવાદ સર્જાયો છે. અને પોસ્ટ ડીલીટ કરવાનું કહી યુવકને ધમકી આપવમાં આવી હતી. એટલુ જ નહીં સમાધાન માટે બોલાવી 25 કરતા વધુ શખ્સોએ પાંચ જેટલા યુવાનો પર હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ.

(5:44 pm IST)