News of Sunday, 27th November 2022
મહિલાને પ્રેમજાળમાં ફસાવી પત્ની તરીખે રાખી બસ સ્ટેન્ડ પાછળ હોટલમાં લઇ જઇ જેન્તીગીરી ગોસ્વામીઍ બળાત્કાર ગુજાર્યો
માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટઃ રાજકોટની મહિલાને પ્રેમજાળમાં ફસાવી મવડી રોડ નવલનગરમાં મકાન ભાડે રાખી લલુડી વોકળીમાં રહેતા પરિણીત ઢગો જતીનગીરી ગોસ્વામીઍ મકાનમાં પત્ની રીકે રાખી તથા બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલના રૂમમાં લઇ જઇ અવારનવાર બળાત્કાર ગુજારતા મહિલાઍ માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પીઍસઆઇ સી.ઍસ. વાછાણીઍ તપાસ હાથ ધરી છે.
(2:59 pm IST)