રાજકોટ
News of Tuesday, 26th September 2023

રેલનગર અન્ડરબ્રિજની કામગીરીને કારણે કાલથી બે માસ વાહનચાલકો માટે અન્ડરબ્રિજ રહેશે બંધ: પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું જાહેરનામુ

રાજકોટ: રેલનગર અન્ડરબ્રિજનું કામ શરૂ થવાનું હોઇ કાલથી ૨૭મીથી બે માસ સુધી કામ પુરૂં ન થાય ત્યાં સુધી આ અન્ડરબ્રિજ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. આ માટે પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે જાહેરનામુ બહાર પાડ્યું છે. અન્ડરબ્રિજ બંધ રહેવાનો હોઈ વાહનચાલકો ક્યા રસ્તે આવ જા કરી શકશે તે જાહેરનામામાં જણાવાયુ છે. જે અહીં પ્રસ્તુત છે.

(6:47 pm IST)