News of Saturday, 25th June 2022
ગોંડલ-રાજકોટ હાઇ-વે ઉપર બે બસ વચ્ચે કાર સેન્ડવીચ
ગોંડલ : ગોંડલ-રાજકોટ હાઇવે પર ભરૂડી નજીક બે બસ અને કાર વચ્ચે અકસ્માત થતા હાઇ-વે પર ટ્રાફિક જામ થયો હતો. કોઇ જાનહાનિ થઇ ન હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(4:07 pm IST)