News of Thursday, 25th February 2021
રાજકોટ-બેગલોર ફલાઇટનું એરપોર્ટ પર શાનદાર સ્વાગત
રાજકોટઃ ગઇકાલથી સ્પાઇસ જેટ દ્વારા રાજકોટ-બેંગલોર ડેઇલી ફલાઇટ શરૂ થઇ છે. આવન-જાવન થઇને રપ૦ જેટલા મુસાફરો પ્રથમ દિવસે હતા ગઇકાલે ફલાઇટ પ્રથમ વખત બપોેરે આવી ત્યારે ફલાઇટમાં આવેલ મુસાફરોનૂં મીઠાઇ-પુષ્પગુચ્છ આપી શાનદાર સ્વાગત એરપોર્ટ ડાયરેકટર શ્રી દિગંતબોરા અને સ્ટાફ દ્વારા કરાયુ તે નજરે પડે છે.
(3:18 pm IST)