રાજકોટ
News of Tuesday, 25th January 2022

વોર્ડ નં. ૧૧ ના બેક બોર્ન પાર્કમાં દુષિત પાણી વિતરણ : લોકોમાં દેકારો

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૧ માં આવેલ નાના મૌવા નજીક બેક બોન પાર્કમાં છેલ્લા કેટલાક દિવસોથી દુષિત પાણી વિતરણ થવા બાબતે લોકોમાં ભારે કચવાટ પ્રસર્યો હતો. આ બાબત મેયર ડો. પ્રદીપભાઇ ડવના ધ્યાનમાં આવતા તુરંત તેઓએ અધિકારીઓને આ સમસ્યાથી વાકેફ કર્યા હતા. તેમજ શકય તેટલા વહેલા આ સમસ્યાનો હલ લાવવા સુચનાઓ આપી હતી.(તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:54 pm IST)