રાજકોટ
News of Tuesday, 25th January 2022

રાષ્‍ટ્રીય મતદાતા દિવસઃ શ્રેષ્‍ઠ બીએલઓ-કેમ્‍પસ એમ્‍બેસેડર-સેકટર ઓફિસર જાહેર

રાજકોટ, તા. ૨૫ :. રાષ્‍ટ્રીય મતદાતા દિવસ સંદર્ભે આજે રાજકોટ સહિત રાજ્‍યભરમાં વર્ચ્‍યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. કલેકટર-એડી કલેકટર તથા નાગરીકો-વિદ્યાર્થીઓએ નિર્ભિકપણે મતદાન - મતદાતા બનવાના શપથ લીધા હતા તથા મતદાર યાદી, નામ ઉમેરવા, ચેકીંગ સહિતની બાબતે શ્રેષ્‍ઠ કામગીરી કરનાર શ્રેષ્‍ઠ બીએલઓ-શ્રેષ્‍ઠ સેકટર ઓફિસર તથા શ્રેષ્‍ઠ કેમ્‍પસ એમ્‍બેસેડરના નામો જાહેર કરી એવોર્ડ અપાયા હતા. આ લીસ્‍ટ આ મુજબ છે.

 

(3:40 pm IST)