રાજકોટ
News of Tuesday, 24th May 2022

શહેર ઓબીસી ચેરમન પદે હાર્દિકસિંહ પરમારની નિમણુંકને આવકારતાં આગેવાનો-કાર્યકરો

: રાજકોટઃ શહેર ઓબીસી ચેરમેન તરીકે હાર્દિકસિંહ પરમાર (રાજપૂત)ની નિમણુંક થતાં તેને આવકારી પ્રદેશ કોંગ્રેસ ફરિયાદ સેલના મહામંત્રી આશિષસિંહ વાઢેર, શહેર કોંગ્રેસ અનુ. જાતી ડિપાર્ટમેન્‍ટ ચેરમેન નરેશ સાગઠીયા, ફરિયાદ સેલના ઘનશ્‍યામ મકવાણા, ગેલાભાઇ મુછડીયા, મનોજ ગેડીયા, કરસન મુછડીયા, પ્રવિણ મુછડીયા સહિતે શુભેચ્‍છાઓ પાઠવી હતી.

 

(3:17 pm IST)