રાજકોટ
News of Tuesday, 24th May 2022

ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રમતવિરો દ્વારા ઉમળાકાભેર સ્‍વાગત

રાજકોટ : આજે રાજકોટ આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીનું સ્‍વર્ણીમ ગુજરાત સ્‍પોર્ટસ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર અર્જુનસિંહ રાણા ડીસ્‍ટ્રીકટ સ્‍પોર્ટસ ઓથોરીટીના અધિકારીઓ અને રમતવીરો દ્વારા ઉમળકાભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. (ફોટો : સંદીપ બગથરીયા)

 

(3:17 pm IST)