રાજકોટ
News of Tuesday, 24th May 2022

એરપોર્ટ પર રાજયપાલનું સ્‍વાગતઃ કૃષિ સંમેલનમાં હાજરી

રાજકોટ :.. ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચતા કલેકટર અરૂણ મહેશબાબુ, કાર્યકારી, પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, પ્રવાસન રાજય મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી વગેરેએ સ્‍વાગત કરેલ. રાજયપાલ પ્રાકૃતિક ખેતી અંગેના સંમેલનમાં હાજરી આપવા આવ્‍યા છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(11:33 am IST)