રાજકોટ
News of Friday, 22nd October 2021

રાજકોટમાં કોરોનાએ ફરી માથુ ઉંચકયુ: ગઈકાલનાં વિરામ બાદ આજે 2 કેસ નોંધાયા

રાજકોટ :  આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરના 12:00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.  રાજકોટ શહેરના કુલ કેસ –42837 છે જેમાંથી 8 દર્દીઓ સારવાર હેતાહલ છે અને આજે વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે તેમ મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છ

(9:31 pm IST)