News of Sunday, 22nd May 2022
બપોરે ર.૩૦ વાગ્યે : રાજકોટમાં ૩૪ થી ૪૦ કિ.મી.ની તોફાની ઝડપે ફુંકાતા પવન
રાજકોટ : શહેરમાં પવનનું જોર ખુબ જ વધી ગયું છે. બપોરે ર.૩૦ વાગે ૩૮ ડિગ્રી તાપમાન ગરમીમાં આંશિક ઘટાડો પરંતુ અસહ્ય ઉકળાટ બફારાથી ત્રસ્ત નગરજનો : આગામી સપ્તાહમાં મહતમ તાપમામાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો રહેશે પરંતુ બફારો સહન કરવો પડશે.
(2:51 pm IST)