રાજકોટ
News of Saturday, 21st August 2021

કાલે શહેરના તમામ સ્થળોએ વેકસીનેશનની કામગીરી બંધ

રાજકોટ : આવતીકાલે તા. ૨૨ને રવિવારના રોજ 'રક્ષાબંધન'ના દિવસે રાજકોટ શહેરમાં કોવિડ વેકસીનેશન સેન્ટર ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી બંધ રાખવામાં આવશે તેમ મનપાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(3:39 pm IST)