News of Wednesday, 21st February 2018
બિલેશ્વર-રાજકોટ વચ્ચે ટ્રેન હેઠળ યુવક અકસ્માતે કપાયો:એક કલાકથી ટ્રાફિક જામ :મૃતકની ઓળખ મેળવવા તજવીજ
રાજકોટ ;આજે રાજકોટ બિલેશ્વર વચ્ચે ટ્રેન હેઠળ એક યુવક અકસ્માતે કપાઈ ગયો છે આ ઘટનાને પગલે એક કલાકથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે
(9:08 am IST)