રાજકોટ
News of Saturday, 17th October 2020

રાજકોટથી 17 કી,મી, દૂર ગોંડલ નજીક ભૂકંપનો આંચકો :સાંજે 7-20 વાગ્યે ધરા ધ્રુજી :મેંગણીમાં પણ અનુભવાયો આંચકો : રાવકી ગામ સુધી અસર : મોટા બહુમાળી બિલ્ડિંગોમાં ભારે ધ્રુજારી : લોકોમાં ફફડાટ : બપોર બાદ મોડીસાંજે બીજો આંચકો અનુભવાયો

રાજકોટથી 17  કી,મી, દૂર ગોંડલ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે આજે સાંજે 7-20 વાગ્યે ધરા ધ્રુજી હતી ગોંડલ પંથકના :મેંગણીમાં  પણ આંચકો અનુભવાયો હતો ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે, ભૂકંપની રાવકી ગામ સુધી અસર હોવાનું જાણવા મળે છે મોટા બહુમાળી બિલ્ડિંગોમાં ભારે ધ્રુજારી અનુભવાઈ હતી ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટફેલાયો છે આજે બપોર બાદ મોડીસાંજે બીજો આંચકો અનુભવાયો છે 

 

(7:44 pm IST)