News of Monday, 20th September 2021
આવતીકાલે મંગળવારે રાજકોટના તમામ સ્થળોએ કોવિડ વેક્સીનેશન કામગીરી બંધ રહેશે
રાજકોટ : આવતીકાલે તા. ૨૧-૦૯-૨૦૨૧ને મંગળવારના રોજ રાજકોટ શહેરમાં ચાલી રહેલ કોવિડ વેક્સીનેશનની કામગીરી બંધ રહેશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા રાજકોટ મહાનગરપાલિકાની વિનંતી કરાઈ છે
(7:57 pm IST)