રાજકોટ
News of Friday, 20th May 2022

કાલે બપોરે ૧રાા થી પ્રિ-મોન્‍સુન સંદર્ભે કલેકટર દ્વારા મીટીંગઃ ૩૦ ખાતાને બોલાવ્‍યા

૧લી જૂનથી સિંચાઇ-જીલ્લાના તમામ કન્‍ટ્રોલ રૂમ શરૂ

રાજકોટ જીલ્લા કલેકટરે કાલે બપોરે ૧રાા વાગ્‍યાથી પ્રિ-મોન્‍સુન એકટીવીટી-અતિવૃષ્‍ટિ-પૂર-તોફાની વરસાદ-વીજળી પડવી સહિતની બાબતે અગમચેતી રૂપે પગલા લેવા અને જે તે સમયે પગલા ભરવા સંદર્ભે ૩૦ ખાતાની મીટીંગ બોલાવી છેઃ જેમાં પંચાયત-પોલીસ તંત્ર-તમામ પ્રાંત-મામલતદાર-ટીડીઓ-નગરપાલીકાઓ-જીઇબી-એસટી-પાણી પુરવઠા-માર્ગ-મકાન-સિંચાઇ સહિતને બોલાવાયા છેઃ દરમિયાન આગામી ૧લી જૂનથી-સિંચાઇ-ડેમ-કલેકટર-તમામ મામલતદારના કન્‍ટ્રોલ રૂમ શરૂ થશેઃ સ્‍ટાફ હવે મુકાશે... 

(3:10 pm IST)