રાજકોટ
News of Friday, 20th May 2022

ધાર્મિક સ્‍થળોએ તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને શ્રી રામકથાની કંકોત્રી પાઠવતા મહાજન હોદ્‌્‌ેદારો

રાજકોટ : પ.પૂ. શ્રી જલારામબાપા (વીરપુર), ચામુંડા માતાજી (ચોટીલા), પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ રામભાઇ મોકરીયા, મંત્રી અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્‍યો ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મેયર પ્રદિપભાઇ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, ડે. મેયર દર્શીતાબેન શાહ, પ્રદેશ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, પૂર્વ મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ, આર. એ. સી. કેતનભાઇ ઠક્કર, મ્‍યુનિસીપલ કમિશનર શ્રી અમીત અરોરા, પૂર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂ, પ્રદિપભાઇ ત્રિવેદી, ગાયત્રીબા વાઘેલા, કમિશનર ઓફ પુલિસ ખુરશીદ અહેમદ, જયેશભાઇ રાદડીયા, નરેશભાઇ પટેલ, ધારાસભ્‍ય લલિતભાઇ કગથરા, મહેશભાઇ રાજપૂત, સંતો-મહંતો શ્રી પરમાત્‍માનંદજી, શ્રી અપૂર્વમુનિજી, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલર પ્રો. ગીરીશભાઇ ભીમાણી, વિગેરેને શ્રી રામકથાની કંકોત્રી પાઠવતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠક્કર, ઇન્‍ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્‍ખર, શ્‍યામલભાઇ સોનપાલ ધવલભાઇ કારીયા, શૈલેષભાઇ પાબારી, હરીશભાઇ લાખાણી, કોર્પોરેટરો મનિષભાઇ રાડીયા અને દક્ષાબેન વસાણી, લોહાણા અગ્રણી હિતેષભાઇ બગડાઇ વિગેરે નજરે પડે છે. તમામ મહાનુભાવોએ શ્રી રામકથાના અલૌકીક અને પવિત્ર કાર્યને બિરદાવ્‍યું હતું.

 

(2:57 pm IST)