રાજકોટ
News of Thursday, 19th May 2022

રાજકોટ જિલ્લાના ગામોને ૧૦૦ ટકા યોજનાકીય લાભો અપાવવા ત્રંબાથી અભિયાન આરંભ

રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરના અધ્‍યક્ષસ્‍થાને રાજકોટ જિલ્લાના તમામ ગામોને સો ટકા સરકારશ્રીની વિવિધ જનહિત કારી અને લોક કલ્‍યાણલક્ષી યોજનાઓ નો લાભ મળી રહે તે માટે પાયલોટ પ્રોજેક્‍ટ અંતર્ગત કસ્‍તુરબાધામ સીટ હેઠળના તમામ ૨૦ ગામોમાં સરકારની યોજનાકીય માહિતી લોકો સુધી પહોચે તે માટે યોજનાકીય કેમ્‍પ નો પ્રારંભ કરવામાં આવ્‍યો છે, મહિકા, કાળીપાટ, લાપાસરી, ખોખડદળ, કસ્‍તુરબાધામ (ત્રંબા), વડાળી, લાખાપર, રાજસમઢીયાળા, પાડાસણ, ડેરોઈ સહીતના ગામો ના ૧૦૯૦ લાભાર્થીઓ એ આયુષ્‍યમાન કાર્ડ,  આધાર કાર્ડ, રેઇનવોટર હાર્વેસ્‍ટીંગ, સુકન્‍યા સમૃદ્ધિ યોજના, ઈ- શ્રમ કાર્ડ, બંધપાળા કાર્ડ, આવક ના દાખલા, બુસ્‍ટર ડોઝ, મોબાઈલ આધાર અપડેટ, હેલ્‍થ આઈ.ડી.કાર્ડ, કેટલ શેડ સહીતની સેવાઓ નો લાભ લીધો. તેમજ આ તકે રાજય ની ભાજપ સરકાર દ્વારા ગ્રામ પંચાયત ના નવીનીકરણ કાર્ય ને વેગવંતુ બનાવવામાં આવેલ છે ત્‍યારે મનરેગા યોજના અતર્ગત મંજુર થયેલ કસ્‍તુરબાધામ ત્રંબાનાં નવા ગ્રામ પંચાયત ભવનનું ખાત મુહુર્ત જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપત  બોદરના હસ્‍તે શાષાોકત વિધિ પૂર્વક કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં મહિકા સરપંચ બાબુભાઈ મોલીયા, સંજયભાઈ મોલીયા, અજયભાઈ મોલીયા, સંદીપભાઈ રામાણી, ભરતભાઈ મોલીયા, સંદીપભાઈ મોલીયા, રમેશભાઈ મોલીયા, ભરતભાઈ ખુંટ, બટુકભાઈ ખુંટ, રસિકભાઈ ખુંટ, પુનાભાઈ જાદવ, કાળીપાટ સરપંચ નરેન્‍દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, ચોથાભાઇ ડાભી, ભગવાનજીભાઈ ચુડાસમા, ઓધાભાઈ બાવળિયા, ભરતભાઈ મકવાણા લાપાસરી સરપંચ કુલદીપસિંહ ભટ્ટી, હિતેશભાઈ બરડિયા, અલ્‍પેશસિંહ ચૌહાણ, વિજયસિંહ પરમાર, શિવુભા રાઠોડ, માનવિજયસિંહ ગોહિલ, અજયભાઈ જલુ, જીલુભા ચૌહાણ, અમુભા ડાભી, પ્રતાપસિંહ ભટ્ટી, ખોખડદળ સરપંચ રણજીતભાઈ હુંબલ, વલ્લભભાઈ ખુંટ, સંજયભાઈ ફાસરા, ચીમનભાઈ ફાસરા, ઘનશ્‍યામભાઈ ખુંટ, નીતિનભાઈ કોરાટ, રઘુભાઈ કોરાટ, કસ્‍તુરબાધામ (ત્રંબા) સરપંચ ભાવેશભાઈ પીઠવા, નીતિનભાઈ રૈયાણી, કલ્‍પેશભાઈ રૈયાણી, ભાવેશભાઈ ત્રાપસીયા, મનુભાઈ નસીત, વિનુભાઈ મેર, ભાવેશભાઈ રાઠવા, લાલજીભાઈ મકવાણા, વડાળી સરપંચ સુરપાલસિંહ જાડેજા, મુન્નાભાઈ સાબરીયા, લાધાભાઇ જાદવ, ગોરધનભાઈ સોલંકી, ધીરૂભાઈ મેણીયા, નરેન્‍દ્રસિંહ જાડેજા, નાગજીભાઈ મેર, એભલભાઈ ખાટરીયા, વેલજીભાઈ જાદવ, લાખાપર સરપંચ કેતનભાઈ કાનાણી, હંસાબેન દીપકભાઈ ધાડવી, દેવાયતભાઈ હુંબલ, કાનજીભાઈ કુમરખાણીયા, રમેશભાઈ ધાડવી, શંભુભાઈ કાનાણી, જગદીશભાઈ ધાડવી, વિઠ્ઠલભાઈ ધાડવી, મગનભાઈ ભુસડીયા, વલ્લભભાઈ મકવાણા રાજસમઢીયાળા સરપંચ હરદેવસિંહ જાડેજા, છગનભાઈ સખીયા, ઉપરાંત પાડાસણ સરપંચ અશ્વિનભાઈ હાપલીયા, શંભુભાઈ હાપલીયા, લક્ષ્મણભાઈ આસોદરિયા, જીવરાજભાઈ આસોદરિયા, રણછોડભાઈ મુંગપરા, ભીખુભાઈ મુધવા, અરજણભાઈ ટોળિયા, મહેશભાઈ આસોદારીયા, વિનુભાઈ આસોદારીયા, ડેરોઈ સરપંચ ચમનભાઈ સોજીત્રા, કિશોરભાઈ આટકોટીયા, ભીમજીભાઈ કાકડિયા, માધવભાઈ પાનસુરીયા, લખધીરભાઈ હેરભા, રમેશભાઈ આટકોટીયા, કેયુરભાઈ ઢોલરીયા, સી.ટી.પટેલ, શૈલેષભાઈ ગઢિયા તેમજ કેમ્‍પને સફળ બનાવવા માટે  ડી.ડી.ઓ.શ્રી દેવ ચૌધરી, ટી.ડી.ઓ. નાગાજણ, જહેમત ઉઠાવી હતી.

(10:54 am IST)