રાજકોટ
News of Saturday, 18th September 2021

વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે

      ખીરસરાઃ રાજ્યના સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીની રાજકોટ-લોધીકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ દર્શનસિંહ જાડેજા તેમજ રાજકોટ મિરરના એડીટર પ્રતિપાલસિંહ જાડેજાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીએ કરેલા વિકાસ કાર્યોને બીરદાવવામાં આવ્યા હતા  (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઈ-ખીરસરા)

(2:55 pm IST)