રાજકોટ
News of Tuesday, 17th May 2022

વોર્ડ નં.૭માં ડામર કામ શરૂ :

 રાજકોટ : શહેરના વોર્ડ નં. ૭ માં જનતા સોસાયટો, શકિત કોલોની, જાગનાથ વિસ્તાર ખાતે શહેરના મેયર ડો. પ્રદીપ ડવ તેમજ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પુષ્કર પટેલના હસ્તે ડામર રોડ રી-કાર્પેટ કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે કોર્પોરેટર દેવાંગ માંકડ,વર્ષાબેન પાંઘી  , વોર્ડ પ્રભારી  પ્રતાપભાઇ વોરા, વોર્ડપ્રમુખ રમેશભાઇ દોમડીયા, વોર્ડ મહામંત્રી અનીલ લીબડ, રાજુભાઇ મુંધવા,તેમજ અજય પરમાર, દક્ષાબેન શાહ, મીનાબેન સુચક, જયુ ગમારા, ધ્રુવ રાજા, સહદેવ ડોડીયા, જે.પી. ધામેચા, કિર્તીભાઇ રાવલ, પ્રવીણભાઇ ચાવડા, નિખીલ મહેતા, નિકુંજ વૈદ્ય, ચેતન પારેખ, મયુર હેરમા, પપ્પુ ચેહાણ તેમજ સ્થાનીક રહીશો ઉપસ્થિત રહેલ.

(1:06 pm IST)