રાજકોટ
News of Saturday, 16th October 2021

રાજશકિત કલબ ખાતે શસ્ત્રપૂજનઃ

વિજયાદશમી નિમિત્તે શહેરના ગોંડલ રોડ ઉપર આવેલ રાજ શકિત કલબ ખાતે શસ્ત્ર પૂજન વિધિ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય ઉપસ્થિતિ કલબના-પ્રેસિડેન્ટ શકિતસિંહ જાડેજા, કલબના સેક્રેટરી પિયુષ વરસાણી , માર્ગદર્શક દુષ્યંત સિંહ વાઢેર તથા અજયસિંહ જાડેજા, પરમરાજ સિંહ રાણા, જેનિસ લીંબાસિયા, રાજભા પરમાર અને કલબના શૂટરો તથા વાલીગણે હાજરી આપી હતી.

(3:10 pm IST)