રાજકોટ
News of Sunday, 15th November 2020

કેવલમ્ના ગેઇટ પાસે ઇશારા કરતી યુવતિ પકડાઇ

રાજકોટઃ પુષ્કરધામ મેઇન રોડ પર કેવલમ્ કવાર્ર્ટર નં. ૨૦માં રહેતી સોનલ ધર્મેશ નિમાવત કેવલમ્ના ગેઇટ પાસે જાહેરમાં બિભત્સ ઇશારા કરતી કરતી હોઇ યુનિવર્સિટીના કોન્સ. શિલ્પાબેન વીરજાએ જીપીએકટ ૧૧૦, ૧૧૭ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(11:22 am IST)