રાજકોટ
News of Monday, 15th August 2022

રાજકોટમાં રેળા, મચ્છરીયો વરસાદ

રાજકોટ શહેરમાં આજે સ્વાતંત્ર્યદિને સવારથી જ ધુપછાંવ માહોલ વચ્ચે હળવા ઝાપટાનો દોર ચાલુ છેઃ ઘડીકમાં ઝાપટુ પડી જાય છે તો થોડીવારમાં તડકો નિકળી પડે છેઃ માર્ગો સતત ભીના જાવા મળે છેઃ સવારે ૯ઃ૩૦ વાગ્યાની આસપાસ વરસાદના લીધે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા

(1:04 pm IST)