રાજકોટ
News of Tuesday, 14th September 2021

ભારે વરસાદ વચ્ચે પણ મ.ન.પા.ના ઇજનેર ફાયર બ્રીગેડ-સફાઇ કામદારો રાહત-બચાવ કાર્ય માટે દોડતા રહ્યા

રાજકોટઃ ગઇકાલે સવારથી સાંજ સુધી થયેલ ભારે વરસાદથી સમગ્ર શહેર જળબંબાકાર બન્યુ હતું ત્યારે મ.ન.પા.ના ઇજનેરો, સફાઇ કામદારો, ભુગર્ભ ગટરના કામદારો, ફાયર બ્રીગેડ, ગાર્ડન વિભાગ સહીતનો સ્ટાફ ચાલુ વરસાદે પણ વરસાદી પાણીના નિકાલ, પાણીમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર સફાઇ સહીતની કામગીરી માટે સભ્ય દોડતા રહ્યા હતા તે વખતની તસ્વીરો

(4:33 pm IST)