રાજકોટ
News of Saturday, 14th May 2022

જૈમનભાઇ ઉપાધ્‍યાયે ભૂપેન્‍દ્રભાઇને આવકાર્યા

 

રાજકોટ : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ ગઇ કાલે કોર્પોરેશનમાં પ્રથમવાર આવતા પૂર્વ મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્‍યાયે તેઓને આવકાર્યા હતા. આ પ્રસંગે પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇએ પૂર્વ મેયર જૈમનભાઇનો પરિચય ભૂપેન્‍દ્રભાઇને કરાવ્‍યો હતો.

(4:03 pm IST)