News of Monday, 13th September 2021
આવ...રે...વરસાદ...આજે
આજે સવારથી અનરાધાર વરસાદ વરસ્યો હતો...તસ્વીરમાં મવડી રોડ ઓવર બ્રીજ, ગોંડલ રોડ અને લીંમડા ચોક ત્થા રામનાથપરા વિસ્તારોમાં પાણીની નદીઓ વહી હતી તે દર્શાય છે. લોકો છત્રી લઇ અને વરસાદ માણવા નિકળ્યા હતા તેમજ રામનાથપરા વિસ્તારમાં ગણેશજીના પંડાલમાં કેટલાક લોકોએ સહારો લીધો હતો. તે દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:36 pm IST)