News of Monday, 13th July 2020
રાજકોટ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડો. કૃપાલ અગ્રાવત કોરોનાની ચપેટમાં આવ્યા
રાજકોટ: કોરોનાના કેસ રોજબરોજ વધી રહી રહ્યા છે. ત્યાં આજે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડો. કૃપાલ અગ્રવતનો કોરોના ટેસ્ટ પોઝિટિવ જાહેર થતાં કોવિડમાં દાખલ કરાયા છે. એનેસ્થેસિયા વિભાગમાં આ ડોકટર ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.
(8:32 pm IST)