News of Friday, 12th August 2022
કાલથી સરકારી કર્મચારીઓને બખ્ખા : સળંગ ૪ દિવસની રજાઃ અમુકે તો આજે પણ રજા મૂકી દિધી : ફરવા ઉપડી ગયા...સરકારી-ખાનગી બેન્કો મંગળવારે ચાલુ રહેશે
આવતીકાલથી રાજકોટની કલેકટર-મામલતદાર-તમામ પ્રાંત કચેરીઓ, પંચાયત, કોર્પોરેશન અને અન્ય તમામ સરકારી કચેરીઓ સુમસામ બની જશે કાલથી મંગળવાર સુધી સળંગ ૪ દિવસ રજાઃ અમુક કર્મચારી-અધીકારીઓએ તો આજની પણ રજા મુકી લાભ લઇ લીધોઃ પ દિવસ રજાનો લાભ લઇ ફરવા ઉપડી ગયા : સરકારી બેન્કો-ખાનગી બેંકોમાં ૩ દિ' રજા
(4:02 pm IST)