રાજકોટ
News of Friday, 12th August 2022

હર ઘર તિરંગા

હર ઘર તિરંગા

મન ચંગા, તો કથરોટમેં ગંગા

સ્‍વાતંત્ર્ય દિને સાથે રહો,

ન કરો કોઇ પંગા...હર ઘર...

આપણે જવું છે દેશના વિકાસમાં

સહુનું આરોગ્‍ય રહે બહુત ચંગા...હર...ઘર

સહુનો સાથ સહુનો વિકાસ

ન રહે દેશમાં કોઇ નંગા

હર...ઘર...તિરંગા

કાવેરી નર્મદા સિંધુ અને ગંગા

નદીઓ એક કરી, ન રહે પાણીની તંગા

હર...ઘર...તિરંગા

જય ભારત..જય ભારતી

ભરત અંજારિયા

મો.૯૪૨૬૪ ૧૭૮૫૪

(3:40 pm IST)