News of Friday, 12th August 2022
વેણુ - ૨ ડેમનો એક દરવાજા ૦.૦૫ ફટ ખોલવામાં આવ્યો
નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવાઅપીલ
રાજકોટ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ ૨- ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે.ડેમનો ૧ દરવાજા ૦.૦૫ ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.
(6:48 pm IST)