રાજકોટ
News of Friday, 10th September 2021

જંકશન પ્લોટ-૧૫માં સાર્વજનિક ગણેશ ઉત્સવ

રાજકોટઃ જંકશન પ્લોટ શેરી નં. ૧૫માં 'ગણેશોત્સવ'ના કાર્યક્રમનું આયોજન સામાજિક કાર્યકર્તા યોગેશ માખેચાની આગેવાનીમાં કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકરો રાજ કારીયા, બાબુ, જીણો, સતાભાઈ, આનંદ, લાલો વગેરે ખૂબ જ સફળતાપૂર્વક મહેનત કરીને સુંદર આયોજન કરેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા અતુલભાઈ રાજાણી તથા સામાજીક કાર્યકર યોગેશ માખેચાનો સહકાર મળેલ છે.

(3:30 pm IST)