News of Friday, 10th June 2022
રાજકોટમાં વધુ 8 કોરોના કેસ નોંધાયા: હાલમાં 32 દર્દીઓ સારવાર હેઠળ
રાજકોટ : આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સાંજ સુધીમાં કુલ 08 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.
શહેરના કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ કેસ – 63742
સારવાર હેઠળ - 32
આજના ડિસ્ચાર્જ - 00
(9:22 pm IST)