News of Thursday, 9th February 2023
વિકાસશીલ બજેટ મંજૂર કરવા બદલ ચેરમેનને શુભેચ્છા પાઠવતા કમલેશ મીરાણી - જયમીન ઠાકર
રાજકોટ : મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૩-૨૪નું વિકાસશીલ બજેટ મંજુર કરવા બદલ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી અને વોર્ડ નં. ૨ના ભાજપના કોર્પોરેટર - સ્ટેન્ડીંગ કમિટિ સભ્ય જયમીન ઠાકરે શુભકામના પાઠવી હતી.
(4:42 pm IST)