રાજકોટ
News of Tuesday, 5th December 2023

ઓશો વાટીકામાં ૮ મીથી ત્રણ દિ' ઓશો બર્થ-ડે સેલીબ્રેશન ધ્‍યાન શિબિર

રાજકોટ : શહેરના કાલાવડ રોડ પર વૃક્ષોથી સુશોભિત ઓશો વાટિકામાં ઓશો બર્થ-ડે સેલીબ્રેશન ધ્‍યાન શિબિરનું આયોજન તા. ૮ ડીસેમ્‍બર સાંજે ૬ વાગ્‍યા થી ૧૧ ડીસેમ્‍બર સુધી કરેલ છે.

આ શિબિરના સંચાલક હશે માં ધ્‍યાન રસીલી. આ અંગે વિશેષ માહિતી માટે મો. ૯૯૭૮૪ ૮૦૮ર૯. સ્‍થળ ઓશો વાટીકા કાલાવડ રોડ, બાલાજી વેફર્સ સામેની સાઇડનો રોડ (વાયા વાગુદળ બાલસર રોડ), રાજકોટ

(5:19 pm IST)