News of Monday, 5th December 2022
કાં તરફેણ કરો....કાં વિરોધ કરો... મતદાન અવશ્ય કરો : પરેશ ધાનાણી
રાજકોટ,તા.૫ : વિધાનસભા વિરોધ પક્ષના પુર્વ નેતા પરેશભાઇ ધાનાણીએ ટ્વિટ કરીને મતદાન કરવા અપીલ કરી છે.
(4:16 pm IST)