રાજકોટ
News of Saturday, 4th February 2023

રાજકોટઃ જયોતી સીઍનસીના કેશ ક્રેડીટ ઍકાઉન્ટમાંથી રૂપીયા હડપવાના કાવત્રાનો પર્દાફાશઃ જંગલેશ્વરનો સમીર પકડાયો

હિન્દીભાષી અરૂણકુમારના કહેવાથી સમીર જયોતિ સીઍનસી કંપનીનો બોગસ લેટર, સિક્કા તથા કંપનીના ડાયરેકટરોની ખોટી સહી સાથેના લેટરપેડ અને  અરજી લઇ બેîકમાં રજીસ્ટર મોબાઇલ નંબર ચેન્જ કરવા કરવા ગયો’ને પકડાઇ ગયોઃ મુખ્ય સુત્રધાર અરૂણકુમારની શોધ

(1:47 pm IST)