News of Monday, 2nd May 2022
મનપાના બિલો લિંક અપ કરવા અને મોબાઇલ નંબર જોડવા તુરંતમાં બેદિ'માં ખાસ નંબર જાહેર થશેઃ અમિત અરોરા
રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનનાં મિલ્કત વેરા બિલ, પ્રોફેશનલ બિલ તથા પાણી વેરા બિલ લિંક અપ કરવા ખાસ મોબાઇલ નંબર બે દિવસમાં જાહેર કરાશેઃ વ્હોટસઅપમાં પણ સુવિધા અપાશેઃ ટેકસ વિભાગનાં જ ૩ કર્મચારીઓ ૧ નંબર પર બેસશેઃ લિંક અપના પ્રશ્નો લોકો જાતે ઉકેલી શકશે
(4:36 pm IST)