રાજકોટ
News of Tuesday, 2nd March 2021

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 14 હજારથી વધુ મત અને 11 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કુલ 11 હજારથી વધુ મત નોટા ( NOTA )માં પડ્યા

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 14 હજારથી વધુ મત અને 11 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કુલ 11 હજારથી વધુ મત નોટા ( NOTA )માં પડ્યા છે રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો ઉપર 14,523 મત અને 11 તાલુકા પંચાયતની 202 બેઠકો ઉપર કુલ 11,271 મત નોટામાં પડ્યા છે 

(10:34 pm IST)