News of Thursday, 1st December 2022
સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. એમ. સી. ચાવડાએ સપરિવાર મતદાન કર્યુ
.લોકશાહીના મહાપર્વના આજે પહેલા તબક્કાના મતદાનમાં રાજકોટમાં સવારથી જ મતદારો ઉમટી પડ્યા હતાં. સિવિલ હોસ્પિટલના સિનિયર તબિબ આર.એમ.ઓ. એમ. સી. ચાવડાએ પણ સપરિવાર મતદાન કરી ફરજ બજાવી હતી.
(3:52 pm IST)