રાજકોટ
News of Thursday, 1st December 2022

પરિમલભાઇ નથવાણીએ ખંભાળિયામાં મતદાન કર્યુ 

રાજ્‍યસભાના સાંસદ અને રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ કંપનીના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્‍ટર શ્રી પરીમલભાઈ નથવાણીએ આજે સવારે ખંભાળિયામાં મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. (તસ્‍વીર - અહેવાલ : કૌશલ સવજાણી ખંભાળિયા)

(11:53 am IST)