News of Thursday, 1st December 2022
ધનસુખ ભંડેરી દંપતીને મતદાનનો આનંદ
રાજકોટ : ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી અને શ્રીમતિ કૈલાસબેન ભંડેરીએ કાલાવડ રોડ પર માતૃ મંદિર શાળા ખાતે મતદાન કરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(11:58 am IST)