Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

કોર્પોરેશનના કોન્ટ્રાકટરો બીલ કરતા વધારે રકમ ચૂકવવાનો સિલસિલો યથાવતઃ ઓડીટે ૧૨ લાખની ભૂલ શોધી

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનના ડ્રેનેજ બાંધકામ, વોટર વર્કસ વગેરેના કોન્ટ્રાકટરોનો તેના બિલ કરતા વધુ અને ઓછા રૂપિયા ચૂકવવાનો સિલસિલો યથાવત રહ્યો છે કેમ કે સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ થયેલ ઓડીટ રીપોર્ટમાં છેલ્લા ૬ મહીનામા કુલ રૂ. ૧૨ લાખ વધારો ચૂકવાયાનું દર્શાવાયુ છે

(4:26 pm IST)