Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

જીવન યાત્રામાં બદલાવનો પવન ફુંકતા

ઓશોના માસીક મેગેઝીનો યૈસ ઓશો, ઓશો વર્લ્‍ડ, ઓટો ટચ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે ઉપલબ્‍ધ

સ્‍વામી સત્‍ય પ્રકાશ દ્વારા છેલ્લા ૪૪ વર્ષોથી વહેતી જ્ઞાન ગંગા આગળને આગળ વધતી જાય છે

રાજકોટ : સંબુધ્‍ધ રહસ્‍યદર્શી સદ્‌્‌ગુરૂ ઓશોના અમુલ્‍ય  પ્રવચનો સાંભળવા ખરેખર લ્‍હાવારૂપ છે, જેમાં વિવિધ મેગેઝીનોને માર્ગદર્શનરૂપ બનાવી સાધકોએ જીવન ને સુગંધમયી બનાવી દીધું છે, ત્‍યારે ફરી ઓશોના સાહિત્‍યરૂપી દરિયામાં જ્ઞાનની ડુંબકી લગાવવાનો સમય આવી ગયો છે.

ઓશોના પ્રવચનો સાંભળી સંભળાવી જીવન યાત્રામાં બદલાવ લાવવા માંગતા માનવીએ માટે પુનાથી પ્રકાશીત થતું હિન્‍દી માસીક મેગેઝીન યેસ ઓશો, દિલ્‍હીથી પ્રકાશીત થતું હિન્‍દી માસીક મેગેઝીન ઓશો વર્લ્‍ડ તથા ભારતનું પ્રથમ ઓશોનું ગુજરાતી મેગેઝીન ઓશો ટચ નામના મેગેઝીનોને ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે ઉપલબ્‍ધ કરાવી સ્‍વામી સત્‍ય પ્રકાશે છેલ્લા ૪૪ વર્ષોથી વહોત જ્ઞાનગંગાને અવીરત પણે આગળ ધપાવી છે. તો ઓશોના સાહિત્‍યનો રસ ચાખવા માટે સૌ સન્‍યાસીઓ, સાધકો તથા પ્રેમીઓ થનગની રહયા છે.

મેગેઝીનોના મુખ્‍ય કેન્‍દ્રબિંદુઓ

પુનાથી પ્રકાશીત માસીક યેસ ઓશો યોન શકિત એક ઉર્જા દો દિશાયે પરચાને આપની પ્રસુપ્ત ઉર્જા કે ભંડાર કો ઔર પ્રવેશ કરે એક ઉર્ધ્‍વગામી જીવન મે યોન ઉર્જા કી યાત્રા પ્રકૃતિ કી સતત સૃજન કી ક્રિયા અબુ કી શકિત સે ભી બડી શકિર હે સેકસ ફી, સમય શુન્‍યતા ઔર અહંકાર વિર્સજન કા અનુભવ ઉર્જા કે લીયે એક નયા દ્વાર ખોલે. ઉર્જા કો જાને ઔર પહચાને. જૈસે કિયી મંદિર મે જાતે હો, રોજમર્રા કે પ્રશ્ન ઔર ઓશો કે સમયાગીત ઉતર ધ્‍યાન વિજ્ઞાન મિટ્ટી કે દિયે, ઓશો મલ્‍ટીવર્સિટી, કુછ પુસ્‍તકે પઢને જૈસી, હમારી પ્‍યારી ધરતી, શીપ કે મૌત્રી સ્‍વાસ્‍થ્‍ય, ચોટ પહુચેંગી પર કહના તો હોગા, આગામી ધ્‍યાન કાર્યક્રમ લગન મહુરત ઝૂઠ સબ તથા વિશેષ તંત્રી લેખ રામ કેસે પહુંચે રાજસમંદ?

દિલ્‍હીથી પ્રકાશીત થતુ માસીક હિન્‍દી ઓશો વર્લ્‍ડ, શ્રળ-શ્રળ આનંદ મે જીઓ, વસંત, ઉત્‍સવ કા પ્રતિક, શરીર, મન, આત્‍મા ઔર નિર્વાણ, આધુનિક મનુષ્‍ય કૌન હૈ, કહા હૈ ? સંતોષ કા અર્થ હૈ, સન્‍યાસ, જીંદગી કા પાંચવા દિન, ખંડ-ખંડ ભારતી યા અખંડ ભારત ? વિપરીત સ્‍થિતિયા મે સંતુલન. કયા હૈ ઉસ કી કલા, શરીર, મન, આત્‍મા, ઔર ઉન કે વાર કયા હૈ ? ઓશો કા ઉદઘોષ, મેં નહીં હૂં - શૂન્‍ય હૈ, નામ કા અર્થઃ એક ચૂનૌતિ, ધર્મ એક બોધ હૈ - મહત્‍વકાંક્ષા નહી, જીવન એક લીલા, એક ખેલ સમજો, બચ્‍ચો કો સ્‍વતંત્રતા દો, નો -માઇન્‍ડ મેડીટેરાન, સંદેશ પત્ર, મેરા પ્રિય ભારત, રહસ્‍ય દર્શી સદ્‌્‌ગુરૂ, ધારાવાહીક, વિજ્ઞાન - ભૈરવ તંત્ર, સ્‍વાસ્‍થ્‍ય, બાંધકામ, સમાચાર સમીક્ષા, ઓશો કે ધ્‍યાન ઉપવન, ઓશો સાહિત્‍ય, આગામી ધ્‍યાન શિબીર તથા વિશેષ સંપાદકીય લેખ : મૃત્‍યુંબન સશકત હૈ દ્વાર અમૃત કા.

અમદાવાદ થી પ્રકાશીત થતુ ભારતનું પ્રથમ ઓશોનું ગુજરાતી માસીક મેગેઝીન -ઓશો ટચ, ઓશો કે અંતિમ શબ્‍દ, ત્રાટકની વિધી, અધ્‍યાત્‍મ સ્‍વયંની શોધ છે. હું કયા સુધી ભટકતો રહીશ ? સમસ્‍યાનું મુળ અને સમાધાન, એકાકીપણુ અને એકલતા બાળકને હિરફાયના દુષ્‍ચક્રથી દૂર કેવી રીતે રાખી શકાય ? જીવન મૃત્‍યુનું દ્વાર છે. કોઇ માગણી નહી, બસ અહોભાવ, શિષ્‍ય માર્ગ છે કાંઇક  અને ગુરૂ આપે છે કાંઇક ધ્‍યાન કરવાની સાચી રીત, માલીકી ભાવ, મારે જે પામવાનું હતું તે પામી લીધુ છે. જે જાણવાતું હતુ તે જાણી લીધું છે. સદગુરૂ શારીરિક રૂપે અસ્‍વસ્‍થ કેમ રહે છે ? પોતાનું સાંભળો, પોતાની રીતે જીવો, કોઇ  સલાહ આપે તો ધન્‍યવાદ આપો   મૃત્‍યુના ભયથી મુકિત, બુધ્‍ધતા પુન જન્‍મનું રહસ્‍ય, પ્રાર્થનાનું  પરિણામ ન આવે તો શું કરીએ ? સાક્ષી એટલે ધ્‍યાન-ભકિત એટલે ભાવ, ક્રાંતિ બીજ તથા વિશેષ સંપાદકીય લેખ.

ઉપરોકત, મેગેઝીનો મેળવવા માટે તથા વાર્ષિક સદસ્‍યતા માટે ઓશો સત્‍ય પ્રકાશ  ધ્‍યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.

વિશેષ માહિતી માટે :- સ્‍વામી સત્‍ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬

(4:50 pm IST)