Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

IFBને ગ્રાહકની જરાય દરકાર નથી...

તંત્રીશ્રી,

અમો વિવેકાનંદ ઇન્સ્ટી. ઓફ હોટેલ એન્ડ ટૂરીઝમ એ વોશીંગ મશીનની સમસ્યા નિવારવા IFB ખાતે ફરીયાદ નોંધાવી પરંતુ સંતોષકારક થયું નથી. રાજકોટ ખાતે IFP ના DSO કાર્યાલયમાં વોશીંગ મશીનના પાર્ટસ ઉપલબ્ધ ન હોવાથી તેમજ એન્જીનીયર ન હોય અસમર્થતા દર્શાવી. કોર્પોરેટ ઓફીસેથી પાર્ટસ મંગાવવામાં આવે તો ઘણો સમય લાગી જાય તેમ છે. IFB જેવી બ્રાન્ડ દ્વારા જો ગ્રાહકોની સેવામાં આવી કચાસ રખાતી હોય તો બહુ કહેવાય. અમો IFB ના ત્રણ અન્ય મશીન ધરાવીએ છીએ જે મુકેશ એન્ટરપ્રાઇઝ રાજકોટ ખાતેથી ખરીદ કરેલ છે. IFB ની સેવાની જરૂર હોય ત્યારે દરેક વખતે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અમોને ન્યાય મળશે?

-રમેશ મોહનાની

મો. ૯૪ર૭ર ૧૩૮૮૮

(3:11 pm IST)