Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

રાજકોટમાં સોમવારે મુખ્યમંત્રીની હાજરીમાં કલેકટર- મ્યુ. કોર્પોરેશન-પોલીસ તંત્રના ૩ કાર્યક્રમોઃ ન્યારી ડેમે વૃક્ષારોપણઃ ડીએચમાં સેવા સેતુઃ અનાથ બાળકો સાથે ભોજન

રાજકોટમાં સોમવારે મુખ્યમંત્રીની હાજરીમાં કલેકટર-કોર્પોરેશન-પોલીસ તંત્રના લીધા ૩ કાર્યક્રમઃ ન્યારી ડેમ ખાતે વૃક્ષારોપણઃ ડી.એચ. કોલેજ ખાતે ખાસ સેવા સેતુઃ તેમાં સ્ટેજ ઉપર ૩૬ લોકોને જ પ્રવેશઃ કુલ પ૭ પ્રકારની સીધી સેવાના ફોર્મ ભરાવી સ્થળ ઉપર નિકાલ કરાશેઃ જનકલ્યાણ હોલ ખાતે ૪૭ અનાથ બાળકો સાથે મુખ્યમંત્રી ભોજન લેશે. સેવા સેતુ અંગે મામલતદાર-પ્રાંત-કોર્પોરેશનની જવાબદારી.

(3:06 pm IST)