Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

યુકે હિન્દુ સ્વયંમ સંધના જોરદાર કાર્યકર્તા લાલુભાઇ ( ધીરુભાઈ ) પારેખનું દુઃખદ નિધન

રાજકોટ :  સંધના વકિલ સાહેબ જેમના મકાનમાં રહેતા તેમજ સ્વ કેશુભાઈ પટેલ, સ્વ સવદાસભાઈ પટેલ, શવજુભાઈ વાળા, ચિમનભાઇ શુકલના લંગોટિયા મિત્ર એવા પરમ પુજય શ્રીલાલુભાઈ (ધીરુભાઈ) પારેખે તા ૨૬-૭-૨૦૨૧ના રોજ દેહનો ત્યાગ કર્યો. છે

  યુકે હિન્દુ સ્વયંમ સંધના જોરદાર કાર્યકર્તા, પાકા દેશભક્ત, લંડન હિન્દુ તેમજ ભારતીય વંસના પરમ સ્નેહી મિત્ર હતા.તેઓ  એક હમેશા પોતાના હાસ્ય, રમુજના સુગંધીત ફુલના સમ્રાટ મનુષ્યની જબરદસ્ત ખોટ લંડનની ભારતીય કોમ્યુનિટીને પડશે ( વિનુ સચાણીયા ગજ્જર
૦૦૪૪૭૮૧૧૯૬૩૧૦૯)

 

(12:42 am IST)