Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

રામવનમાં બેટરી કારની સુવિધા મળશેઃ અન્‍ય નવા સંસાધનો વસાવાશે

  •   આરોગ્‍ય વિભાગ માટે ૨૭ નંગ હોટ/કોલ્‍ડ ફોગીગ મશીન ખરીદ  કરવામાં આવેલ છે. 
  •  સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા માટે ૧૦૦૦ નંગ વ્‍હીલબરો   ખરીદવાની પ્રકિયા પૂર્ણ થવામાં છે, જેમાં ૧૦૦૦ નંગ પૈકી ૯૨૫   વ્‍હીલબરો ખરીદ કરી સોલિડ વેસ્‍ટ મેનેજર શાખાને સપ્‍લાય કરેલ છે.
  •   સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા માટે ૫ નંગ મોબાઇલ ટોઇલેટ   ખરીદવાની પ્રકિયા હાલમાં ચાલુ છે, જે માર્ચ-૨૦૨૩ સુધીમાં પુર્ણ થશે. 
  •   રામ વન અર્બન ફોરેસ્‍ટ માટે ૨ નંગ બેટરી ઓપરેટેડ કાર   ખરીદવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે, જે ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં   આવશે.
  •   રાજકોટ મહાનગરપાલિકામાં નવા વિસ્‍તારો ભળવાથી બાંધકામ   વિભાગની કામગીરીમાં દિન-  પ્રતિદિન વધારો થતો હોવાથી જે ધ્‍યાને  લઇ બાંધકામ વિભાગ માટે ૦૨ નંગ રોડ રોલરની ખરીદી કરવામાં આવશે.
(3:32 pm IST)